
પ
પ્રાકૃતિક ખેતી નિષ્ણાત
કૃષિ નિષ્ણાત
પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી યોજના
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે દર મહિને ₹૯૦૦ (વાર્ષિક ₹૧૦,૮૦૦) ની સહાય આપવામાં આવે છે.
જીવામૃત બનાવવાની રીત (૨૦૦ લિટર)
- ૧૦ કિલો દેશી ગાયનું છાણ
- ૧૦ લિટર ગૌમૂત્ર
- ૨ કિલો ગોળ અને ૨ કિલો બેસન
- ૧ મુઠ્ઠી વડ નીચેની અથવા ખેતરની જમીન
આ મિશ્રણને ૪૮ કલાક છાંયડામાં રાખીને હલાવતા રહેવું. તૈયાર થયેલું જીવામૃત પાણી સાથે પિયતમાં આપવું.
Keywords:
#Organic Farming Gujarat #Jeevamrut Recipe #Gai Sahay Yojana #પ્રાકૃતિક ખેતી #જીવામૃત


