
જ
જમીન વિજ્ઞાની
કૃષિ નિષ્ણાત
જમીન ચકાસણી અને સેન્દ્રિય ખેતી માર્ગદર્શિકા
જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ જાણ્યા વિના ખાતર આપવાથી જમીન બગડે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે.
જમીનનો નમૂનો લેવાની રીત
ખેતરના અલગ અલગ ૫-૬ સ્થળોએથી V આકારનો ૬ ઇંચ ઊંડો ખાડો પાડી મિશ્ર માટીનો નમૂનો લેવો અને નજીકની સરકારી સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવો.
જૈવિક અને સેન્દ્રિય ખાતર
જીવામૃત, ઘનજીવામૃત અને લીલો પડવાશ (શણ/ઢોંચા) કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે.
Keywords:
#Soil Testing Gujarat #Soil Health Card #Fertilizer Management #જમીન ચકાસણી #ખાતર



