
ઊ
ઊર્જા સલાહકાર
કૃષિ નિષ્ણાત
પીએમ કુસુમ યોજના (PM KUSUM Solar Pump Scheme)
દિવસ દરમિયાન ખેતી માટે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા સોલાર પંપ યોજના અમલમાં મુકવામાં આવી છે.
સબસિડીનું માળખું
૩ એચપી, ૫ એચપી અને ૭.૫ એચપી સોલાર પંપ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ ૬૦% સબસિડી આપવામાં આવે છે. ખેડૂતે માત્ર ૩૦% રકમ જ ભરવાની રહે છે.
જરૂરી લાયકાત
ખેડૂત પાસે સિંચાઈ માટે કૂવો, બોરવેલ કે ફાર્મ પોન્ડ હોવું જરૂરી છે. iKhedut પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાય છે.
Keywords:
#Solar Pump Subsidy #PM Kusum Yojana #iKhedut Solar #સોલાર પંપ #સબસિડી



